ધ સ્કોર્પિયન - પ્રકરણ -31

(98)
  • 6k
  • 6
  • 3.7k

ધ સ્કોર્પીયન પ્રકરણ -31            બરુઆ પ્રોડકશન તરફથી 3 લાખનું તાત્કાલિક પેમેન્ટ પણ ટ્રાન્સફર થઇ ગયું જોઈને દેવ આનંદીત થઇ ગયો. હવે મૌખિક કે મેઈલ પર વાતચીત નહીં કોન્ટ્રાકટ કન્ફ્રર્મ થઇ ગયો છે એણે એ વિશે વિચારવા માંડ્યું કે ક્યાંથી ક્યાં નો ટ્રેક પકડું કે ટુરીસ્ટને પણ જંગલમાં ફરવાની મજા આવે અને મને આ મુવી માટે એકદમ જબરજસ્ત ફિલ્મનાં વિષય પ્રમાણે લોકેશન મળી જાય... દેવે વિચાર્યું આ તો સાઈનિંગ એમાઉન્ટ થઇ પણ જયારે કામ ચાલુ કરીશ ત્યારે બીજું પેમેન્ટ માંગી લઈશ... લોકેશન સીલેક્ટ કરી એલોકોને બતાવવું કન્વીન્સ કરવા... એમની સ્ટોરી સાથે મેચ થતું લોકેશન આપવું બહુ ખંત અને જવાબદારીનું