તલાશ - 2 ભાગ 29

(45)
  • 3.8k
  • 1
  • 2.2k

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.    "દિલીપ, હવેના 10-12 કલાક બહુ ભારે છે. હજી માત્ર સુમિત ને જ શંકા છે કે સ્નેહા ગાયબ છે. એ કદાચ તારી પાસે સ્નેહા બંગલેથી નીકળી એ વખતના ફૂટેજ માંગશે" મોહનલાલે કહ્યું. "માંગશે નહીં એમને મારી પાસે માંગ્યા અને એરપોર્ટ પર કોઈ સેમ પરેરા નામના પાઇલટને પહોંચાડવાનું કહ્યું હતું. રામજી એ આપવા જ ગયો છે. એ પાઇલટ અત્યારે કલાકમાં દુબઈ જવાનો છે ફ્લાઈટ લઈને." દિલીપ ભાઈ એ કહ્યું.  "સ્માર્ટ બોય. દિલીપ, એ બહુ જ હોશિયાર છે. તે મોકલતા પહેલા ફૂટેજ ચેક તો કર્યા ને? મોહનલાલે આશંકાથી પૂછ્યું. "હા મોહનલાલજી, 38 વર્ષ થયા