એક અનોખી મુસાફરી - 2

  • 3k
  • 1.3k

ભાગ:- ૨ સવારનાં છ વાગ્યાં છે અને રોહન પલંગ માંથી ઉભો થાય છે અને બાથરૂમ માં સ્નાન કરવા માટે જાય છે અને થોડીવારમાં જ સ્કુલ ડ્રેસ પેહરીને તૈયાર થઇ જાય છે. આજે તેની સ્કુલની મોક એક્ષામ શરુ થવાની છે. બેટા, તૈયાર થઇ ગયો હોય તો નાસ્તો કરવા આવીજા. રોહન નાં મમ્મી રૂમ માં કચરો વાળતા વાળતા બોલાવે છે. હા , મમ્મી બસ જોવો આ બેગ તૈયાર કરીને આવુજ છું. રોહન બેગ લઈને નીચે જમવા જાય છે. રોહન :- મમ્મી , આજે હું થોડો મોડો આવીશ એટલે તમે બપોરે મારી રાહ નાં જોતા તમે જમી લેજો. મમ્મી :- કેમ મોડો આવીશ તારા? સાહેબે તને બોલાવ્યો