સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -14

(86)
  • 6.5k
  • 5
  • 4.5k

પ્રકરણ -14 સ્ટ્રીટ નંબર  : 69   અઘોરીની પાછળ પાછળ ગુફામાં ગયાં પછી સોહમને ભાન થઇ ગયું હતું કે એ શક્તિશાળી અઘોરીની કેદમાં છે અને આ અઘોરી હવે એનું ધાર્યું કરાવી શકશે. એણે હાથ જોડીને અઘોરીને કહ્યું "આપતો ખુબ વિદ્વાન,પ્રતિભાશાળી સંત છો આપનાં તપ અને ભક્તિથી તમને ઈશ્વરે સિદ્ધિઓ આપી છે આપ સિદ્ધપુરુષ છો હું તો સાવ સામાન્ય મધ્યમવર્ગનો યુવાન છું મારાં માથે ઘરની બધી જવાબદારી છે... હું આ કંપનીમાં નોકરી કરું છું. “ “તમારી શિષ્યા નયનતારાં અઘોરણ છે કે કોણ છે મને કંઈ ખબર નથી મને એમાં રસ પણ નથી હું તો ઓફિસથી ઘરે જતાં એ મને મળ્યાં અને