પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૭

  • 3.2k
  • 1.6k

રાજ કોલેજ ની બહાર કાર લઈને નીકળ્યો એટલે કોમલ ના ધબકારા વધવા લાગ્યા હતા. હવે નક્કી થઈ ગયું હતું રાજ મારી સાથે કઈક તો કરશે. પણ હજુ કોમલ કેમ ચૂપ રહી તે સમજાતું ન હતું.કોમલ સાથે જે રાજ કરવા માંગતો હતો તે માટે તેણે પોતાની કાર એક ફાર્મ હાઉસ તરફ લઈ ગયો. ફોર્મ હાઉસ પહોચતા જ કોમલ ને કાર માંથી નીચે ઉતારી ને ફાર્મ હાઉસના એક રૂમમાં લઈ ગયો. હજુ ખબર નહિ કોમલ કેમ કોઈ વિરોધ કરતી ન હતી. શું તે કઈક કરવા માંગતી હતી કે રાજ નો સાથ આપવા તૈયાર થઈ ગઈ હતી.ફાર્મ હાઉસના રૂમમાં કોમલ ને બેડ પર