પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૬

  • 3.2k
  • 1.8k

રાજલ અને રાજ ને એક સાથે લાઈબેરી ની પાછળ સિગારેટ ફુક્તા કોમલ જોઈ ગઈ એટલે તે ત્યાંથી નીકળી ગઈ. રાજલ પ્રત્યે જે કલ્પના પણ કરી ન હતી આજે કોમલે જોયું હતું. રાજલ ને ખબર પડી કે કોમલ મને સિગારેટ પીતા જોઈ ગઈ છે એટલે નક્કી ઘરે કહી દેશે. આ વિચારની સાથે રાજલ ઊભી થઈ.રાજલ ઊભી થતાં ની સાથે રાજ તેનો હાથ પકડીને રોકે છે અને કહ્યું "તુ ચિંતા ન કર."કોમલ કઈ જ કરી શકશે નહિ. આટલું કહીને રાજ ઊભો થયો અને દોડીને કોમલ પાસે પહોંચ્યો. પાછળ રાજલ આવે તે પહેલાં રાજ કોમલ ને કહે છે."રાજલ અને મારી વચ્ચે બાધારૂપ બનવાનું