ચલો એક બાર ફિર સે

(14)
  • 2.7k
  • 928

‘ચલો એક બાર ફિર સે..’ ‘સબકી બારાતે આઈ ડોલી તૂ ભી લાનાદુલ્હન બનાકે હમકો રાજા જી લે જાના’સાતમાં ધોરણમાં હતી ત્યારે આ ગીત મેં સાંભળ્યું હતુંપણ ત્યારે આ ગીતનો ભાવાર્થ સમજવાને હું અસમર્થ હતીઅને જયારે સમજણી થઇ એ પછી અનેકોવાર આ ગીત સાંભળતી અને ગણગણતી પણ ખરીઅને દ્રઢપણે માનવા પણ લાગી કે એક દિવસ મારે પણ ડોલીમાં બેસીને વિદાય થવાનું છેદિવસો મહિના અને વર્ષો વિતતા ગયાં અને હું ત્રેવીસ વર્ષની થઇ..અને અચાનક મને તું મળી ગયોમળી ગયો નહીં... લીટરલી ભળી ગયો જીવતર સિતારના તાર ઝણઝણી ઉઠ્યાંધીમા સ્વરમાં ગાતી પ્રેમગીત, એવા રાગમાં ગાયું કે, માંહ્યલામાં રીમઝીમ મેઘ મલ્હાર થઇ ગઈએવું લાગવા