પ્રેમ ક્ષિતિજ - ભાગ -૫૩

(21)
  • 2.9k
  • 2
  • 1.3k

ઘરમાં ધમાલ મચી હતી, લગ્નના માત્ર ચાર દિવસ બાકી, મહેમાનો આવવાના ચાલુ થઈ ગયા, શ્રેણિક અને શ્યામા અમદાવાદ ગયા હતા, સુતરીયા પરિવારને લેવા માટે, એરપોર્ટથી નીકળી ગયા હતા એટલે છ કલાકમાં અમરાપર બધાય આવી જશે!શ્યામાએ ઘરમાં બધાને મદદ કરવા માટે એને આજે આવવાનું કહ્યું હતું, માયા આજે સવારથી એના ઘરે જ હતી, ન્યુઝીલેન્ડથી ઘરના બધા અવવના હતા એની સાથે શ્રેણિકનો જીગરી નયન પણ ખાસ આવવાનો હતો, શ્રેણીક અને શ્યામાએ એ વાત બધાથી છાની રાખી હતી, જેથી માયાને સરપ્રાઇઝ મળી શકે, એમને માયાની નીરસ બનેલી જિંદગીમાં એક નવો સુર પૂરવાનો અવસર મળ્યો હતો, એ બન્નેને હવે પોતાના લગ્ન કરતાં માયા અને