ઐસી લાગી લગન - 1

(5.8k)
  • 5.1k
  • 2.3k

ભાગ પહેલો....(૧)ટેબલ પર પડેલ મોબાઈલમાં રીંગ વાગી રહી હતી, રાધે ક્રિષ્નકી જ્યોત અલૌકિક.... બીલકુલ બાજુમાં રહેલા બેડ પર એક પગ ટૂંકોને એક લાંબો રાખીને સુતેલી પવિત્રાએ ઉંઘમાં જ મોબાઈલ ફંફોળી આંખ ખોલ્યાં વગર જ કટ કરી નાખ્યો. ઓરડાની બારી માંથી આછાં પીળા પીતાંબર સમાન રંગના સૂરજનાં કિરણો પથરાય સવાર થઈ હોવાનો દાવો કરતા અરીસા માંથી પ્રવેશી આખાં ઓરડાને બપોર થઈ હોવાનો દર્શય ખડું કરતું હતું. બાજુનાં ઓરડામાંથી અગરબત્તીની સુવાસ આખાં ઓરડાને મહેંકાવી રહી હતી. પવિત્રાના દાદી ઘંટીના નાદથી ભગવાનને અર્ચના પૂજા કરી રહી હતી. બીજાં રૂમમાં એના પપ્પા રેડી થઈ પવિત્રાને બૂમ પાડી નાસ્તાની વ્યવસ્થા કરવાનું કહી રહ્યા હતા. બીજીતરફ