કલર્સ - 13

  • 2.1k
  • 1
  • 1k

અગાઉ આપડે જોયું કે દરેક ટિમ ને અલગ અલગ રસ્તે અલગ અલગ અનુભવો થયાં,પણ રાઘવ ની ટિમ ને થયેલો અનુભવ સાવ જુદો અને અલગ જ છે,જોઈએ કે શું તે જ રસ્તો છે અહીંથી બહાર નીકળવાનો!કે પછી વળી કોઈ નવી પહેલી લાવી છે આ જગ્યા... અમે એ ઝાડ ની નજીક ગયા તેની આસપાસ ચારેતરફ જોયું પણ ત્યાં કોઈ જ નહતું,અમેં કોઈ છે...એવી બૂમ પણ પાડી પરંતુ કોઈ જ જવાબ ના આવ્યો,એ પ્રકાશ એ ઝાડ માંથી ક્યાંથી આવતો હતો તે પણ સમજાતું નહતું!અમે પાછા વળતા હતા અને ત્યાં જ જોને મારા નામ ની બૂમ પાડી..રાઘવ સર... મેં પાછળ ફરી ને જોયું તો