કલર્સ - 10

  • 1.9k
  • 866

પીટર ની ટિમ ધોધ વળી જગ્યા એ ફરી જાય છે,જ્યાં જાનવી ને ત્યાં ના બંધારણ વિશે થોડું અચરજ જણાય છે,વાહીદ અને તેની ટિમ આજે બીજી દિશા મા જાય છે, જ્યાં હજી સુધી તો તેમને કોઈ અચરજ જોવા મળતું નથી હવે આગળ... રોઝ ને ઉદાસ જોઈ વાહીદ તેની ઉદાસી નું કારણ પૂછે છે.. સર મને તો એવું લાગે છે કે આપડે કોઈ ભૂલભુલામણી માં ફસાઈ ગયા છીએ.એમાંથી નિકળીશું કે કેમ એ મોટો પ્રશ્ન છે!!રોઝે પોતાની ચિંતા વ્યક્ત કરતા કહ્યું. અરે તું આમ નિરાશ નહીં થા,કાંઈક રસ્તો ચોક્કસ મળશે.રોને પોતાની પત્ની ને સાંત્વના આપી.પણ અંદરથી તે પણ મૂંઝાતો હતો કે શું ખરેખર