એક ચાદર મૈલી સી

(15)
  • 5.1k
  • 1
  • 1.5k

'એક ચાદર મૈલી સી’થોડા અરસા પહેલાં મિતાલી અને તેના મમ્મી અમારાં પડોસી બન્યાંમારી અને મિતાલી વચ્ચે ઉમ્રનો કોઈ મોટો તફાવત નહતોકદાચ મારાં કરતાં એકાદ વર્ષ તેની આયુ વધુ હશે અમારાં અને તેમના પરિવાર વચ્ચે લાગણી ભર્યા સંબંધો ખરાંપણ મારાં કોલેજ અભ્યાસના કારણેહું મિતાલી જોડે ‘હાઈ’, ‘હેલ્લો’ થી વધુ કોઈ ગાઢ રિલેશનશિપમાં નહતી બંધાઈએક દિવસ મમ્મીએ કહ્યુંઆવતાં અઠવાડિયે મિતાલીના લગ્ન છે. એવું મિતાલીની મમ્મીએ જણાવ્યું મારાં ભવાં ઉચાં ચડી ગયાં અને સ્હેજ ઉઘડી ગયેલાંમોંમાંથી આશ્ચર્યજનક ઉદ્ગગાર સરી પડ્યો હેં !!‘આવડી નાની ઉમ્રમાં લગ્ન ?’ એવું મનોમન બોલીમિતાલીનું ઘર નાનું હતું એટલે લગ્નપ્રસંગની ધમાલ અને મહેમાનોની સગવડ સાંચવવામારું ઘર અને સૌ સભ્યો