પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૫

  • 3.5k
  • 1
  • 1.9k

કોમલ નો હાથ પકડી ને રાજ કોફી શોપ તરફ આગળ વધે છે. ત્યારે કોમલ વિચાર કરે છે.જો રાજ સાથે કોફી પીવા જઇશ તો રાજલ નારાજ થશે અને જો ન જઈશ તો રાજ મારી સાથે બળજબરી પણ કરી શકે છે. મુંજવણમાં મુકાયેલી કોમલ આખરે રાજ નો હાથ છોડાવીને કોલેજ તરફ ડોટ મૂકી જેથી રાજ પકડી ન શકે અને કઈ બોલી શકે પણ નહિ. કોમલ ના ત્યાંથી ગયા પછી રાજ નો હાથ રાજલે પકડ્યો અને કોફી શોપ તરફ આગળ વધી. કોફી શોપ ની અંદર બેસીને રાજલ અને રાજે ઘણી વાતો કરી અને એકબીજા થોડા નજીક આવ્યા. જે રાજલ ઈચ્છતી હતી તે બધું