પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૩

  • 3.8k
  • 2.4k

"પ્રેમ એટલે પહેલી નજરે જોતા જ,એની સાથે જ જિંદગી વિતાવવાનો મનનો નિર્ણય ."પહેલી નજરમાં કોઈ યુવાન રાજલ ને ઘાયલ કરી ગયું હતું પણ તેની સાથે વાત કરવી હતી તે યુવાને કોઈ ભાવ આપ્યો નહિ એટલે રાજલ નારાજ થઈ ગઈ અને તે આ યુવાન ને ભૂલીને તે કોઈની રાહ જોવા લાગી."નજર મારી તેના પર મળી ને,આંખોથી પ્રહાર થઈ ગયો,!એ ક્યાં જાણે છે કે, હું કેટલી ઘાયલ થઈ ગઈ.!!"નાનપણ જેની સાથે રાજલે વિતાવ્યું હતું એ કોમલ આજે પહેલી વાર રાજલ ની કોલેજમાં અભ્યાસ કરવા આવી રહી હતી. અને આજે રાજલ તેની જ રાહ જોઈ રહી હતી. આમ તો કોલમ અને રાજલ એક