અભિવ્યક્તિ.. - 3

  • 3.2k
  • 1.5k

અહેસાસ,.. પ્રેમ થવાની કોઈ ઉંમર હોતી નથી  .. સોળ વર્ષે પણ થઇ શકે ચાલીસે પણ થઇ શકે  ... કોઈ સમય નથી હોતો..  પરણ્યા પહેલા પણ થઇ શકે  .. પરણ્યા પછી પણ થઇ શકે ... કોઈ ક્લાસ નથી હોતો,.. દોલતમંદ ને પણ થઇ શકે,.. ગરીબને પણ થઇ શકે,..  કોઈ પાત્ર નથી હોતું,.. આમિર સાથે પણ થઇ શકે,.. ફકીર સાથે પણ થઇ શકે   ખબર કેમની પડે કે એ થયો ? ? થાય ત્યારની ફીલિંગ્સ શું હોય,.. ???   તો બસ, કોઈ પણ ઉમર માં ટીન-એજર  જેવી ફીલિંગ્સ  ખબર ના પડે - આ સાચો સમય ગણાય કે નહિ  ખબર ના પડે - આ સાચી ઉંમર ગણાય