સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-13

(64)
  • 7.3k
  • 5.1k

સ્ટ્રીટ નં. 69 પ્રકરણ-13 સોહમ ઓફીસ બિલ્ડીંગની બહાર નીકળ્યો અને એણે એ સ્ક્રીટની અંદરની તરફ જોયું તો ત્યાં દૂર એક છોકરી ઉભી છે. એને થયું આટલે અંદર કોણ ઉભું છું ? હું અંદર તરફ જઊં કે સીધો મઠ પર પહોચું ? સોહમને પેલાં ચંબલનાથની કહેલી બધી વાત યાદ આવી એને થયું અંદર કોઇ "બલામાં નથી ફસાવું પહેલાં મઠ પર જઊં..... સોહમે એવું વિચારી સ્ટ્રીટ નં. 69 થી બહાર નીકળી ગયો અને એણે સ્ટેશન તરફથી ક્રાફર્ડ માર્કેટ તરફ ધીમે ધીમે ચાલવાનું શરૂ કર્યું એને વિચાર આવ્યો હું ટેક્ષી કરીને ઝડપથીજ પહોંચી જઊં ? પાછો વિચાર કર્યો ના ના... ચાલતોજ જઊં ત્યાં