એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૩

  • 3.4k
  • 1.4k

આગળના બે ભાગ વાંચતા તમને લાગ્યું હશે કે આ કઈ નવી સ્ટોરી ચાલુ થઈ ગઈ.પણ એવું નથી સ્ટોરી એ જ છે દેવ અને નિત્યા વાળી.આજ તમને ૫૨ અને ૫૩ માં ભાગના જેટલા પણ પાત્રો છે જે તમને નવા જણાઈ રહ્યા છે એમનો ખુલાસો કરી આપું.ખુલાસો કર્યા પહેલા તમને થોડી ઘણી પણ ખબર પડી હોય તો કોમેન્ટ કરીને જણાવી શકો છો. (ડીપી ઉર્ફ દેવ પટેલ:-કેનેડાની છ યુનિવર્સિટીસનો માલિક.અને તમે જોયું એમ મોંટ્રીઅલમાં પણ સાતમી યુનિવર્સિટીનો પણ ભાગીદાર બનવા જઈ રહ્યો છે.) (જસુબેન ઉર્ફ જશોદાબેન પટેલ "દેવ અને સ્મિતાના મમ્મી"એ રસોઈ બનાવવામાં ઘણા એક્સપર્ટ હતા પણ એમને શ્વાસની તકલીફ થઈ ગઈ હોવાથી