કોને ભૂલુંને કોને સમરુ રે - 125

  • 2.3k
  • 784

હવે શુ કરવુ..? એક કપોળ મિત્રએ કહ્યુ ..." આ આમ તેમ દોડવાને બદલે પેઇંગ ગેસ્ટ તરીકે રહેવાનુમળે તો તારે આ બધી ઝંઝટ નહી.. પાર્લા વેસ્ટમા વિશ્વકર્માબાગ પાંસે એક કોઇ છે કપોળ એ આવુપેઇંગ ગેસ્ટનુ કંઇક કરે છે સંન્યાસ આશ્રમની બાજુમાં ...તપાસ કર.."બીજે દિવસેતો સામાન શીફ્ટ કરવાનો હતો એટલે રુઇઆની હોસ્ટેલનાં મેનેજરને વિનંતિ કરી"ભાઇ બે દિવસ આપો હું વ્યવસ્થા કરી લઇશ.."સવારના કામ ધંધો છોડીને ચંદ્રકાંત પાર્લા સ્ટેશન ઉતરીને વિશ્વકર્મા બાગ આવ્યા .."કોઇ પેઇંગ ગેસ્ટનુ અંહિયા કરે છે...?"નીચે પાનવાળાને પુછ્યુ.."ઇકા હૈ..?ઇ તો પીછે બડા બિલ્ડીંગ પુરા એસ વી ગેસ્ટહાઉસ હૈ ભૈયા..મગર જરા સંભાલના મેડમ બહુત કડક હૈ.." એકતરફ સંન્યાસ આશ્રમ એસ વી