કોને ભૂલુંને કોને સમરુ રે - 123

  • 1.7k
  • 682

"ખત્તર ગલ્લી...?ખાડીલકર રોડ..? " એટલે કાંદાવાડી ?રમેશ ઝવેરીએ ઇશારો કરલો કે સહુથીસસ્તુ મેન પ્રિન્ટીંગ બજાર શોધવા ભુલેશ્વરમા ભુલો પડજે ભગવાન એવો મુંબઇગરાનો દુહો (હવેદોહોકહેવાય છે) યાદ રાખી ચંદ્રકાંતની શાહી સવારી નિકળી..ચંદ્રકાંતને એ કિસ્સો આજે પણ યાદ આવી ગયો ..એ જમાનામા ત્રણ ભોઇવાડાની ગલ્લીઓ અનેભુલેશ્વર એટલે 'ગાયુ અને બાયુ થી 'ઉભરાતો રહેતો એરીયા.સાડીઓ રેડીમેડ ફેન્સી નોવેલ્ટી કટલરીહોઝીયરીનુ સસ્તુ ટીકાવ મુંબઇના મધ્યમ વર્ગનાં લોકો માટેનુ બજાર...સવારના અગીયારથી હૈયેહૈયુદળાય એવી ગરદી હોય...વચ્ચે વચ્ચે કાપડ બજાર અને અન્ય બજારમા જવા માટે હાથગાડીઓમાસામાન લાદીને માથાડી કામદારો ઉર્ફે ઘાટીઓનો રુવાબ પણ જોવા જેવો રહેતો..જે બૈરા લેડીઝ ગમ્મેતેટલો 'એ બેન જવા દ્યો ' કરોને ચસકે નહી તેને