કોને ભૂલુંને કોને સમરુ રે - 120

  • 1.8k
  • 766

ચંદ્રકાંતનુ મગજ ધમણની જેમ ફુલી ગયુ હતુ...હવે અમરેલીતો જવાનો સવાલ નહોતો ..જે કામ માટેકંપનીએ નોકરી આપી હતી તે કામ ઉપર ચંદ્રકાંતની પક્કડ બેસતી જતી હતી તો કામ શું કામછોડવુ..?વીસ ટકા કમીશન મળે તો સ્ટાઇફંડ જેટલુ તો થઇ રહે...તો એજન્સી પકડી લેવી પછીઆગળનુ જોયુ જશે............"સર,મને મુંબઇ સેન્ટ્લથી ઇસ્ટમાં વીટી સુધીની એજન્સી મંજુર છે પણ એક રીકવેસ્ટ છે સર "બોલો સંઘવી.."બક્ષીસરે ઉત્સાહથી પુછ્યું “કમીશનના પૈસા ઓર્ડરનો માલ એક્ઝીક્યુટ થાય ડીલીવરી થઇ જાય પેમેન્ટ આવી જાય એટલે મનેકમીશન તુરંત મળી જાય એવુ કરી આપો.. મારી પાંસે આવકનું કોઇ સાધન નથી એટલે મને ટકી રહેવામાટે મારી આ એક રીકવેસ્ટ એક્સેપ્ટ કરો પ્લીઝ સર .