કોને ભૂલુંને કોને સમરુ રે - 116

  • 1.8k
  • 800

રીસેપ્સનીસ્ટે ઇંટરકોમથી વાત કરી ચંદ્રકાંતને અંદર કેબીનમા જવા ઇશારો કર્યો..ચંદ્રકાંતે નોક કરીકેબીનમાં પ્રવેશ કર્યો.."હલ્લો મી સંધવી હાઉ આર યુ..?"બક્ષી સરે પુછ્યુ હેવ યુ ફીલ અપ ધ ફોર્મ..?""યસ સર આઇ હેવ ગીવન ઇટ ટુ રીસેપ્સીનીસ્ટ .”"જસ્ટ વેઇટ આઉટ સાઇડ..""ઓકે સર"પંદર મીનીટબ્લુ સુટવાળાવાળા ઉર્ફે મી. ખડૂસ કાપડીયા અને બક્ષી સરની કેબીનમાં ઘુસપુસ અંદરચાલી...પછી કાપડીયા બહાર આવ્યા .તેમણે રુઆબદાર ઇંગ્લીશમા "ચંદ્રકાંટ જસ્ટ ગો ઇન.." કહીહુકમ કર્યો........"મી. ચંદ્રકાત વી આર વેરી હેપ્પી ટુ એપોંઇન્ટ યુ . યોર એરીયા વીલ બી ગીરગામ ટુ મસ્જીદ બંદર..."પુરેપુરો ગુજરાતી વેપારી એરીયા...દુકાનમા ચાર ફરકડી ફાઇલ હોય એવાદેશી વેપારીઓનોએરીયા,બસ બાકી એક બે બોક્સફાઇલ હોય તો હોય એનો અંદાજ ચંદ્રકાંતને આવી