કોને ભૂલુંને કોને સમરુ રે - 115

  • 1.9k
  • 744

લાઇબ્રેરીમાં જઇ ચંદ્રકાંતે હીદુ મેરેજ એક્ટ..સીવીલ લોની બુક ફી સ્લીપ બતાવીને ઉપાડી...ચેદ્રકાંતઆમ પણ ભાષણ કરવામાં માહ્યરું હતા નાટક એનો પ્રિય સબજેક્ટ બાકી હતું તે ઇંગ્લીશમાં બોલવાનીવાક્છટા આવી ગઇ હતી એટલે એમને કાળો કોટ પહેરી વકીલાત કરવાના બહુ ઓરતા હતા .એમનોકોમર્સ કોલેજમા કંપનીની લો નાં સબજેક્ટમા એક વિષય હતો જેમાં તેમને ફાવટ હતી ઉપરાંત કોમર્શીયલ લોકમાં પણ બહુ રસ હતો.આજે મનગમતો જાણે ખજાનો મળી ગયો એ પણ સાવ મફતએટલે ચંદ્રકાંત ઝૂમી ઊઠ્યા હતા …બાકી તે જાણતા હતા કે બુક ખરીદવી તેના બસમાં નહોતી ,બુકખરીદવાનાં તો પૈસા ક્યાંથી હોય..?હોસ્ટેલમાં સોરી બોર્ડિંગમાં આવી હરકીસન ગરડીયા ધીમહામહીમને કોલેજની ફી ભર્યાની રસીદ બતાવી."જુઓ સાહેબ..સોરી જુઓ