કોને ભૂલુંને કોને સમરુ રે - 112

  • 1.7k
  • 710

સોમનાથ મેલે સાંજે સાત ત્રીસે છેલ્લી વિહ્સલ મારી .વરાળ એંજીને એક ધક્કાથી વરાળ કાઢતાગાડીને અમરેલી છોડવા ડગલા માંડવા પડ્યા ...સ્ટેશન ઉપર જયાબેન જગુભાઇ હર્ષદ દેથા તારાચંદઅને વિનોદ સાયાણી હાથ હલાવતા રહ્યા...ચંદ્રકાંત ગાડીની બારીના સળીયામા જકડાઇ ગયા છતાછૈલ્લી નજર માટે વલખી રહ્યા...સંધ્યાટાણુ હતુ એટલે ગાડીએ ડબ્બામા દિવા કર્યા ચંદ્રકાતનાઅમરેલીના દિવા ઓજપાઇ ગયા આંખોનુ શું અને કેટલુ ગજુ..?ગાડીનો એક એક ધક્કો અમરેલીમાંનાસાથને છોડાવતો રહ્યો દુર દુર સુધી લહેરાતી હરીયાળી વચ્ચે એકબાજુઆ જુવાની સુધી સેવેલાંસપનાઓ,ભરપૂર માણેલી જીંદગી લહેરાતીહતી તો એ જ હરીયાળી યાદોનાંમોલને વાઢીને ગાંસડીભરીને ચંદ્રકાંતના માથા ઉપર ખડકાતી હતી …થોડીવાર સુધી ભીની આંખોલુછીને ડબ્બામાં નજર કરીતો એક સંસારથી મુક્તિ માણી રહેલાં સાધુબાવાની