કોને ભૂલુંને કોને સમરુ રે - 107

  • 1.6k
  • 734

"ભાઇ, ખેલ એટલે હવે જ આપણી કસોટી શરુ થશે..."ચંદ્રકાંત ભાઇની બાજુમાસાવ ચીપકીને બેસીનેવિગત સમજાવવા બેઠા.."જુઓ ભાઇ આપણે ફોર્મ ભરતી વખતે લખેલુ યાદ છે?""ના મને ઇ યાદ નથી""ફો્મમાં લખ્યુ હતુ કે જો તમે એ ગ્રેડ પાસ થશોતો સીધા માર્કેટીગ મેનેજર બનાવશે પણ ત્યાર પહેલાછ મહીના ટ્રેનીંગ આપશે...ત્યારે દસ હજાર સ્ટાઇફંડ આપશે..એ ફોર્મમા લખેલુ કે તમને આ ત્રણ સીટીમાંથી કઇ સીટીમા ફાવશે...?મુંબઇ કે દિલ્હી કે હૈદ્રાબાદ..?આપણે લખ્યુ હતુ મુંબઇ ...એટલે રાહજોવાની..."બરાબર યાદ કરો ભાઇ,શીંગનાં ગાડા જોખતા દાદા બધુ મનમાં યાદ રાખતા તો તમેતો એના દીકરાએટલે તમારા દીકરાની જીંદગીના શીલાલેખ લખાવતા હોય ત્યારે યાદ નથી આવતું કહી ભુલી નહીજવાનું આ ન ચાલે..”બાપુજીએ ચંદ્રકાંતને