કોને ભૂલુંને કોને સમરુ રે - 102

  • 1.2k
  • 548

સમી સાંજે એક માળીયાના એ ફ્લેટમા કોઇ કોઇની સાથે નજર મિલાવી શકતા નહોતા...સૌનીને બહુચંદ્રકાંતની માયા લાગી ગયેલી..."સંધવી સાહેબ બાપાએ દેવુ કરીને ભણવા મોકલ્યો હતો...હવે જોપાસ થઇને નોકરી મળે એમા ક્યાંક હૈદરાબાદ મળે તો કોણ જવાનુ..?મુંબઇમા મળે તો અમારા વાળુકોઇ નથી....ક્યાં રહેવુ...?આ નાનકડા ગોમમા રહીને અમેતો ક્યાંયનાં નરહ્યા...હવેસ્વામિનારાયણબાપાનો આધાર છે... સરકારી નોકરોકંઇ સીંઘવીભૈઇ રેઢો નહી પડ્યો .બેંકમાતો એકજગા માટે સો અરજી ઉપરથી લાગવગ વસીલા..હાલું ટ્યુશન કરવા પડહૈ જો એનીમાને નોકરી ની મળીતો ..”ચંદ્રકાંતે મજાક કરી.."કેમ આ સામેના ફ્લેટવાળી છેને યાર સીધ્ધુ યુગાંડા નાની તો નાની મોટી તો મોટીહેં ....""સંઘવીં હવે ઇ બેયને તડકે મુકો...હવે તો હસવુયે નથી ગમતુ..."પીટરતો સાવ મુંગો થઇ