કોને ભૂલુંને કોને સમરુ રે - 101

  • 1.8k
  • 790

બક્ષીસરે માર્કેટીંગના ફંડામા સહુથી મહત્વની વાત કરી હતી યસ બટ નો.."જેમની પાંસેથી ઓર્ડરલેવાનો છે તેમને હંમેશા બપોરે લંચ ટાઇમ પછી જ મળવુ""કેમ સર..?"એ ટાઇમે કસ્ટમર ડોઝીંગ એટલે ઝોકા ખાવાની તૈયારીમા હોય બહુ એલર્ટ ન હોય તેને તમારાપ્રોડ્ક્ટની માર્કેટીંગ સ્પીચ આપો...જેટલી ડીપ ટેકનીકલ જાણકારી અને ખુબી તમારા પ્રોડક્ટનીઆપવી હોય તે ભરી ભરીને આપો..અડધુ ત્યારે ઉપરથી જશે એ કબુલ નહી કરે પણ ઓહ વેરીફાઇન...વેરી ગુડ બોલે એટલે બી શ્રુડ..."સર કેટલા પીસ લખુ મારા હિસાબે વીસતો લેવાજોઇએ...એટલે એ અડધા જોકામા બારગેન કરી પંદર પીસનો ઓર્ડર લખાવતી વખતે ડીસકાઉન્ટમાંગે તો મખીચુસ થઇ કહી દો"સર અવર કંપની હેસ નો ડીસકાઉન્ટ પોલીસી બટ આઇ ગેટ ૫પરસંટઇન્સેન્ટીવ...ધેટ