ચિત્તભ્રમ : લિક્વિડ - 5 - છેલ્લો ભાગ

(24)
  • 3.9k
  • 1
  • 1.7k

પ્રકરણ ૫: “પર્દાફાશ”   "ચૌહાણ સાહેબ, ૪ વર્ષ પેહલા ડીલ કઈક અલગ થઈ હતી, પ્રિયા શું કરે છે તમારી સાથે? તમારી વાઇફ બનાવવાનું કોઈ ખાસ કારણ?" શાંતનુ એ સીધો સવાલ કર્યો.   "એ તારે શું લેવા દેવા? આપણી ડીલ મુજબ તારો એના પર કોઈ હક નથી, તેનો સોદો આપણે ૪ વર્ષ પેહલા કરી ચૂક્યા છીએ. હવે હું તેને મારી પણ શકું કે પછી તેને મારી પત્ની પણ બનાવી શકું. તને જે પૈસા માં રસ હતો એ તો તને મળી ગયા છે. ૪ વર્ષ પેહલા જે ડ્રગ્સ ના સપ્લાય નો અધૂરો કોન્ટ્રાક્ટ હતો તે હવે પૂરો કર અને તારા બાકી ના