ચિત્તભ્રમ : લિક્વિડ - 4

  • 3.8k
  • 1.9k

પ્રકરણ ૪: “રાધિકા” ચાલ હવે કામ ની વાત સાંભળ. આપણે કાલે ચૌહાણ ના જોડે જવાનું છે. અમદાવાદમાં કાલે ડ્રગ્સ નો માલ આવનો છે. તેના સપ્લાયર તરીકેનો કોન્ટ્રાક્ટ લેવા માટે ચૌહાણ ને આપણે મળીશું. કાશ પ્રિયા નો સુરાગ તેમાં થી મળી જાય .” એટલું કહી શાંતનુ પ્રિયાની યાદો માં ખોવાઈ જાય છે.   બીજા દિવસે સવારે, શાંતનુ અને મોસીન ચૌહાણ ના ઘરે પોહચે છે.   બંને ના આંખો અને મોં ઘર જોઈને ખુલ્લા જ રહી જાય છે. વિશાળ ફલક પર પથરાયેલો ચૌહાણ નો એ વીલા. વિલા ની સામે એક ભવ્ય બગીચો. વિશ્વમાં થતાં બધાં જ પુષ્પો ની જાત કદાચ ત્યાં મ