ચિત્તભ્રમ : લિક્વિડ - 3

  • 3.6k
  • 1.8k

પ્રકરણ ૩: “રાવણ” બીજા દિવસે સવારે જ્યારે શાંતનુ ની આંખો ખુલી ત્યારે તેને રસ્તા ની બીજી બાજુ બેસાડવામાં આવેલો. વ્હાઈટ અપ્રોન માં સજ્જ ડોક્ટર તેને ભાન માં આવેલો જોઈને ખુશ થઈ ગયા. અચાનક શાંતનુ નું ધ્યાન પોલીસ અધિકારી તરફ ગયું. તે અધિકારી સૂટ માં સજ્જ એક વ્યક્તિ નું બયાન લઈ રહ્યા હોય એવું તેને લાગ્યું. શાંતનુ ભાગતો ત્યાં પોહચ્યો અને કરગરવા લાગ્યો, "સાહેબ, મારી વાઇફ પ્રિયા ને ક્યાં લઇ ગયા? તેને વધારે તો નથી વાગ્યું ને?" પોલીસ અધિકારી શંકા થી તેને જોઈ રહ્યા, "મિસ્ટર તમે કોની વાત કરો છો? એમને તો તમે અહ