ચિત્તભ્રમ : લિક્વિડ - 1

  • 5k
  • 2.4k

પ્રકરણ ૧: “પ્રતિબિંબ” છેલ્લા નોરતાં ની રાત અને રાત ના ૧૦ વાગ્યા નો સમય. આખુંય અમદાવાદ નવરાત્રી ના તાલ માં જુમી ઉઠ્યું છે. ખેલૈયાઓના રોમ રોમમાં જાણે માતાજી નો આશીર્વાદ વહે છે. ફક્ત થોડા કલાકો પછી રાવણ ના આગમનની ઘડીઓ ગણાઇ રહી છે. " રાવણ ગજબ નો જ્ઞાની માણસ હતો કેમ શાંતનુ?" પ્રિયા એ પોતાના નાજુક અવાજ માં પૂછ્યું. પ્રિયા એ ભપકાદાર પણ આંખો ને ઠંડક આપે એવી ચણિયાચોળી પેહરી હતી. તેની ઉપર નું સ્ટોન અને મીરર વર્ક , ઝરી ના દોરા થી ગૂંથાયેલી તેની ચણિયાચોળી ની બોર્ડર, તેણે પગ માં પહેરેલી ઝાંઝર અને એ ઝાંઝર નો