સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-12

(85)
  • 7.7k
  • 5
  • 5.4k

સ્ક્રીટ નં. 69 પ્રકરણ-12 સોહમને એનાં બોસ ચેમ્બરમાં બોલાવી શાબાશી આપે છે. એને ટીમ લીડર-ઓફીસમાં મેનેજર બનાવી એની રેંક વધારી દે છે. સોહમ બધી વાત સાંભળી રહેલો અને એનાં મોબાઇલ પર રીંગ આવે છે એ ફોન ઉપાડી વાત કરે છે.. સામેની વ્યક્તિ બોલે છે "સોહમ તું મારી વાત સાંભળ તારે સામે કોઇ જવાબ નથી આપવાનો.” અને સોહમ આશ્ચર્ય પામે છે એ આગળ સાંભળે છે સામેની વ્યક્તિ બોલે છે "સોહમ તારી સફળતા માટે અભિનંદન પછી એ કંઇક વિચિત્ર રીતે હસે છે અને કહે છે તારે હવે હું કહુ એમ કરવાનું છે મારાં યોગબળ, તંત્ર મંત્રનાં પ્રતાપેજ તને આ બધી સફળતા મળી