જુગુપ્સા ..અણચાહી હકીકત - 3 - છેલ્લો ભાગ

(47)
  • 3.4k
  • 2.1k

પ્રકરણ 3 આજે વિકાસ ઉઠીને તરતજ મીરાં પાસે આવ્યો અને કહ્યું “ મીરાં હવે શ્રુતિને કેમ છે ? એની ફરિયાદને ૮-૧૦ દિવસ થઇ ગયાં હવે એ નોર્મલ થઇ કે હજી એને ડર છે ?” મીરાંએ કહ્યું “ ના હવે તો એ હસે છે બોલે છે સ્નેહા -પૂર્વી સાથે રમવા જાય છે હાં હજી એ યોગા કરવા નથી જતી સ્નેહા અને પૂર્વી સાથે જ હોય છે વેકેશન છે એટલે એણે મને ગઈકાલે કહેલું મમ્મી ચલોને બહાર ફરવા જઈએ” મેં કહ્યું “કાલે પાપાને રજા છે આપણે જઈશું .”  ત્યાં જયભાઈ આવે છે અને જયશ્રીકૃષ્ણ કહીને પૂછ્યું “ સવાર સવારમાં ક્યાં જવાની વાત