શ્વાસ અધૂરાં તુજ વિના - 3

(30)
  • 4.1k
  • 1
  • 2.1k

પ્રકરણ - ૩ આખરે આહના સુધી બંસરીનો સંદેશ પહોંચ્યો. એ ફટાફટ બધું પેકિંગ કરીને ઘરે જવાની ઉતાવળમાં જ છે પણ બંસરીનું નામ સાંભળતાં એનાં પગ થંભી ગયાં. કદાચ એનું મન ઉલઝનમા છે કે શું કરવું? એને મળવું કે નહીં? આખરે એણે કહ્યું,"હા એમને મોકલો પણ અહીં નહીં પાર્કિંગમાં રહેલી મારી ગાડી પાસે." આટલું પણ બહું હતું. બંસરી અને આહના બેય ત્યાં સામસામેથી આવ્યાં. બે મિનિટ બંને એકબીજા સામે જોઈ રહ્યાં પણ પછી શું થયું કે બંને એકબીજાને ભાવુક બનીને ભેટી પડ્યાં. બંસરીને થયું કે બહું સમય બગાડવો યોગ્ય નથી એટલે એણે સીધું જ પૂછ્યું, "આહુ, તું તો મોટી સ્ટાર બની