ચોર અને ચકોરી - 33

(18)
  • 3.1k
  • 2
  • 1.5k

(કેશવ ચાલી ચાલી ને થાકી ગયો હતો. શરાબી ની જેમ. વગર પીધે એ ચાલતા ચાલતા લથડિયા ખાઈ રહ્યો હતો. અચાનક એણે પોતાનુ સમતોલપણુ ખોયુ.અને ઘનઘોર જંગલમાં એ બેહોશ થઈને ઢળી પડ્યો) હવે આગળ વાંચો... કેશવ મૂર્છામાંથી જાગૃત અવસ્થામાં તો આવ્યો. પણ એને એની. આંખોની પાપણ ઉપર.જાણે કોઈએ મણ એકનો ભાર મુક્યો હોય એવો અનુભવ થઈ રહ્યો હતો. આંખોની પાંપણ એને ભારે ભારે લાગી રહી હતી. એણે કોશિશ કરીને. જેમ તેમ બળપૂર્વક આંખના પોપચા ઉઘાડ્યાં. એણે સુતા સુતા જ ચારે તરફ પોતાની દ્રષ્ટિ ફેરવી. એને લાગ્યું કે પોતે કોઈ નાની એવી ઝુપડીમાં છે. એને ધ્રાસકો થયો. કે ક્યાંક. એ પાછો અંબાલાલના