દયા નો ઉદય

  • 4.7k
  • 1
  • 2.3k

જીવન માં દયા ,કરૂણા છે તો જીવન માં ઈશ્વર છેભેગા થવું એ શરૂઆત છેભેગા રહેવું તે પ્રગતિ છેપરંતુ ભેગા મળી કામ કરવું તે સફળતા છે...મારા મન ના વિચારો હું તમારા હૃદય સુધી પહોંચાડી શકું તેવો પ્રયત્ન કરીશઆજ નો મારો ટોપિક છે...kindnessતુલસી દાસ નો દોહો છે...दया धर्म का मूल है पाप मूल अभिमान, तुलसी दया न छोडिये जब तक घट में प्राणઅર્થાત: તુલસી દાસ જી કહે છે કે દયા એ જ ધર્મ છે...અને અભિમાન એ પાપ છે જ્યાં સુધી આ શરીર માં પ્રાણ છે ત્યાં સુધી દયા ભાવના ના છોડવી જોઈએદયા એ જ ધર્મ છે અને ધર્મ એ જ દયા...દયા એટલે...જ્યારે