દોસ્ત કહુ કે દેવ ?

(11)
  • 3.1k
  • 2
  • 1.1k

(રચનાની પૂર્ણાહુતિ પછી ખ્યાલ આવ્યો કે, ફ્રેન્ડશીપ ડે છે.)'આયુષ્યના અંતિમ સૂર્યાસ્ત સુધી’૨૯ ઓકટોબર ૨૦૧૩ની એક આથમતી સંધ્યાની લાલી અને ભરાયેલા ઉદાસ મન સાથે ફેસબુક પર એક યુવક સાથે અમસ્તા અમસ્તા ચેટીંગ આદર્યું.... થોડી મિનીટ પછી માલૂમ થયું કે. અમે બન્ને ખાસ્સા સમયથીઆ માધ્યમ વડે પરસ્પર જોડાયેલા હતાંપણ અજાણ હતાંઅત્યાર સુધી કોઈ સંવાદના શ્રીગણેશ થયા ન્હાતા ત્યારબાદ.. કાફી સમય સુધી, દિવસો સુધી સાત્વિક સંવાદનો એ સિલસિલો સળંગ રહ્યોએ પછી વર્ષ ૨૦૧૫માં એક સામાજિક પ્રસંગે મારે મુંબઈ જવાનું થયુંજતાં પહેલાં જ અમે બન્નેએ નક્કી કર્યું હતું કે,અમે જરૂર મળીશુંસાંજે પ્રસંગ પૂરો થયાં બાદ.. પ્રથમ વખત અમે બન્ને આવ્યાં આમને સામનેએ પછી બન્ને