ધ સ્કોર્પિયન - પ્રકરણ – 28

(90)
  • 6.3k
  • 3.8k

ધ સ્કોપીર્યન પ્રકરણ-28        તૌશિક અચાનક ઝેબાથી અળગો થઇ ગયો અને બોલ્યો “મને મજા નથી આવી રહી તારામાં કંઇ દમ નથી તું તો વેશ્યા જેવી લાગે છે અત્યાર સુધી તેં આવાંજ ધંધા કર્યા લાગે છે સોફીયા ક્યાં અને તું ક્યાં ?” એમ કહી વિચિત્ર રીતે હસવા લાગ્યો અને બોલ્યો “તારામાં કોઇ રીતે સંતોષ નહીં મળે.. મારાં માટે તો અમારાં કબીલાની છોકરીઓજ બરાબર છે એકદમ ફીટ...” તું તો.. એમ કહી ફરીથી હસવા લાગ્યો.        ઝેબાને નશો હતો વળી તૌશિક અધવચ્ચે ઉભો થઇ ગયો અને ઝેબાનું અપમાન કરી રહેલો ઉપરથી એને વેશ્યા કીધી એતો એને અસર ના થઇ પણ એનાથી સંતોષજ થાય