ધ સ્કોર્પિયન - પ્રકરણ – 27

(87)
  • 5.7k
  • 5
  • 3.7k

પ્રકરણ-27 ઝેબાનાં રૂમમાં વિકૃત બાંડીયો તૌશિક આવીને ઝેબાને ડ્રગ આપીને પોતાની મનમાની કરાવી રહેલો. નશાથી ધૂત થયેલી ઝેબા તૌશિક કહે એમ કરી રહી હતી એણે તૌશિકનાં કહેવા પ્રમાણે પોતાનાં બધાં કપડાં ઉતારીને સાવ નગ્ન થઇ ગયાં પછી તૌશિકનાં ધક્કાથી બેડ પર આડી પડી અને તૌશિકે એની જાંધ પર બે કાળા કાળા સ્કોર્પીયન મૂકી દીધાં અને ઝેબા સ્કોર્પીયનનં ડંખથી ચીસો પાડવા માંડી અને તૌશિકે જે સ્પીકર પર મ્યુઝીક મૂક્યું હતું એમાં વચ્ચે એની ચીસો સંભળાઇ રહી હતી... ઝેબા એની જાંધ પર ડસી રહેલાં સ્કોર્પીયનને ઉતારવા પ્રયત્ન કરી રહી હતી એની જાંધ પર ડંશનાં ડાધા દેખાવા લાગ્યાં એમાંથી લોહીની ટશર ફુટી નીકળી