આગલા દિવસ ના ખરાબ અનુભવ પછી બીજા દિવસે પીટર અને તેની ટિમ પાણી ન ધોધ પાસે જાય છે,ત્યારે રસ્તા માં કાલ કરતા વધુ ધ્યાન રાખે છે.આજે દરેક વસ્તુ ને જોવાની નજર અલગ હોય છે.હવે આગળ... જાનવી એ પોતાની પાસે રહેલા સાધનો ઉપરાંત એક બીજી નાની કીટ કાઢી જે હમેશા તેની સાથે હોઈ,જેમાં ઘણા નાના અણી વાળા સાધનો હતા,એક માટી ખોદવાનું સાધન પણ હતું,તેનાથી ત્યાં ની જમીન અને વૃક્ષો ના મૂળ તેની ડાળી અને ફળો બધું તપાસ કરવા લાગ્યા,પણ તેને અજુગતું ના લાગ્યું,તે જમીન નું બંધારણ સામાન્ય જમીન જેવું જ હતું,પણ ત્યાં ના વૃક્ષો લગભગ મહિના દિવસ પહેલા જ ઉગાડેલા હતા!જાનવી