An innocent love - Part 30

  • 1.8k
  • 1
  • 884

પાછળના ભાગમાં આપણે જોયું કે..."હા તો લાગે જ ને. મારી સુમી છે જે એટલી સુંદર", બધા સુમનના વખાણ કરી રહ્યા હતાં ત્યાંજ રાઘવ ઠાઠમાઠ સાથે સુમનની પાછળથી આવીને બોલી ઉઠ્યો."રાઘવ તું કેમ આટલો તૈયાર થયો છે?" પાછળથી એક છોકરી રાઘવના કપડા જોઈ બોલી."અરે મારો નાનકડો ભાઈ એની સુમી સાથે વ્રત કરવાનો છે એટલે, અને તમે બધી ઊભી ઊભી પંચાત શું માંડી છે, ચાલો ઝટ નહીતો મોડું થઈ જાશે", વાતને પતાવવાના મૂડમાં મીરા બોલી.રાઘવ પણ વ્રત કરવાનો છે તે વાત સાંભળી બધી છોકરીઓ હસી પડી.આખરે બધા ભેગા થઇને વાવેલા જ્વારા અને નાગલાના પૂજાપા સાથે ગામમાં આવેલ મંદિર જવા નીકળ્યા, મંદિર જઈને