An innocent love - Part 29

  • 2k
  • 2
  • 902

પાછળના ભાગમાં આપણે જોયું કે..."હું કરીશ મા, આ વ્રત પૂરું પણ કરીશ અને જાગરણ ના દિવસે જાગીશ પણ ખરી. એક દિવસ જ જાગવાનું છે ને , એતો હું આરામથી જાગી શકીશ." સુમન ઉત્સાહથી બોલી."સારું મારી ઢીંગલી તું પણ કરજે આં વ્રત. પણ એના માટે તારે વહેલા ઉઠવું પડશે એટલે ચાલ હવે સુઈ જા જેથી તું કલે વહેલી ઊઠી વ્રતની તૈયારી કરી શકે. કાલે તને હું સરસ મજાની મહેંદી મૂકી આપીશ અને તારા માટે નવા ફ્રોક પણ તૈયાર રાખીશ." સુમનને વહાલથી સમજાવતા મમતા બહેન બોલ્યા."મમ્મી મારે પણ વ્રત કરવું", હવે ક્યારનો શાંત રહીને બધું સાંભળી રહેલો રાઘવ બોલ્યો.મમતા બહેનની સાથે સાથે