અનોખો સંબંધ

  • 3.8k
  • 1
  • 1.5k

નિહારિકાની એનજીઓ સ્ત્રીઓ અને બાળકો માટે કાર્યરત હતી. એક સાંજે નિહારિકા થોડું ઘણું કામ પતાવી ઘરે જવાના વિચારમાં હતી કે તેના મોબાઈલમાં એક અજાણ્યા નંબર પરથી ફોન આવે છે. એટલે નિહારિકા મળેલી માહિતી નાં આધારે તે એડ્રેસ ઉપર પહોંચી જાય છે. અને ત્યાં જઈ જોવે છે તો એક પાંચ થી છો માસની બાળકી દયનીય સ્થિતિમાં એક જૂના કપડામાં લપેટાયેલી પડી હતી. હકીકતમાં ત્યાં આવેલા મોટા કચરાના ઢેરમાં તે બાળકીને કોઈ કચરાની માફક નાખી ગયું હતું. અને ત્યાંથી અવર જવર કરતા લોકોમાંથી કોઈની નજર એની ઉપર પડી હતી અને તેમણે જ આસપાસના લોકોને ભેગા કરી એ બાળકીને બહાર કાઢીને નિહારિકાને ફોન