કિશોર કુમાર

  • 4k
  • 2
  • 1.4k

મિત્રો, આપ સહુએ કિશોર કુમારનુ નામ સાંભળ્યું જ હશે અને એમના જીવનથી માહિતગાર હશો. આજે 4 August જન્મતિથિ નિમિત્તે એમના જીવનનો એક કિસ્સો આપની સમકક્ષ રજૂ કરું છું, જેમાંથી આપણે સૌને ઘણી પ્રેરણા મળશે. મૂળ બંગાળી બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા આભાસ /અભસ કુમાર ગાંગુલીનો જન્મ મધ્યપ્રદેશનાના ખાંડવામાં થયો હતો. પિતા કુંજલાલ ગાંગુલી વ્યવસાયે વકીલ હતા અને માતા ગૌરી દેવીના ચાર સંતાન પૈકી સૌથી નાના પુત્ર હતા. કહેવાય છેને કે " પુત્રના લક્ષણ પારણામાં" એમ કિશોર કુમારને નાનપણથી સંગીત અને ગાયનનો શોખ હતો. જ્યારે માતા પિતા ઈચ્છતા હતાકે પુત્ર ડોક્ટર કે કોઈ સારી પદવી પ્રાપ્ત કરે. જ્યારે ઘરે સંગીત ક્ષેત્રે આગળ વધવાની