આ જનમની પેલે પાર - ૪૪

(33)
  • 3.4k
  • 3
  • 1.7k

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કર પ્રકરણ-૪૪ ભૂત સ્વરૂપમાં રહેલાં મેવાન અને શિનામી અત્યારે દિયાન અને હેવાલીથી બહુ પ્રભાવિત જણાતા હતા. બંને એમની દરેક પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા. આજે મેવાન એમની બધી જ વાતોનો ખુલાસો કરવા જઇ રહ્યો હતો. મેવાનને સમજાતું ન હતું કે શરૂઆત ક્યાંથી કરવી. એમની પોતાની કહાની પણ લાંબી હતી. બંને મૃત્યુ પામીને ભૂત સ્વરૂપમાં આવ્યા ત્યારે એમના જીવનસાથી સાથે ન હતા. એમની મુલાકાત કેવી રીતે થઇ. હેવાલી અને દિયાનને કેવી રીતે શોધી કાઢ્યા. પછી એમની સાથે રહ્યા અને છેલ્લે એમને ભૂત સ્વરૂપમાં લાવવાનું કેમ માંડી વાળ્યું એની પાછળ ઘણા રહસ્ય હતા. દિયાન અને હેવાલી મેવાન સામે મીટ