છેલ્લી બેન્ચની મસ્તી.. - 2 - આઠનું ગ્રુપ

  • 1.9k
  • 807

૨. આઠનું ગ્રુપ અમારું ગ્રુપ બન્યું એમાં પાંચ છોકરાઓ અને ત્રણ છોકરીઓ હતી. એશાના લીધે એની બે બહેનપણીઓ પણ અમારા ગ્રુપમાં આવી ગઈ. હું, રાજ, દેવ, યશ, જય, એશા, રાજવી અને વિરાલી એમ મળીને અમારું આઠનું ગ્રુપ થયું હતું. રોજ રીસેસમાં સાથે બેસીને નાસ્તો કરવાનો, લેશન આપે એટલે જો કરવું હોયતો બધાને કરવાનું નહીંતર કોઈ નહિ કરવાનું. અમારા ગ્રુપ જેટલી એકતા કદાચ સ્કૂલના કોઈ પણ ગ્રુપ માં નહીં હોય. કલાસના ટોપ દસ વિદ્યાર્થીઓના લિસ્ટમાં અમારા ગ્રુપ માંથી છ જણાં આવતા હતા. ● છેલ્લી બેન્ચ ની ત્રિપુટી હું - ભણવામાં અને ભણાવવામાં સૌથી આગળ પરીક્ષાના સમયે એશાની નોટ્સ માંથી મારે જ