આશ્વાસન

  • 3.1k
  • 2
  • 1.1k

(૧)મારો ક્યાં ઈરાદો છે..દિવસે સુખ નું અંધારુંરાત્રે દુઃખ નું અજવાળુ છે,દરીયો ખાલી આકાશ ભરચક આવી વાતો નો ક્યાં કીનારો છેવાત તો આમ સાવ સીધી ને સરળ કહી દ'વ,તારા પ્રેમનો પહેલો શબ્દ કાળોઅક્ષર ભેંસ ભરાબરનો છે...અઘરું છે મને સમજવું ;સાંભળો,રે'વાદો ન'ઈ સમજાયસમજાવવાનો મારો ક્યાં ઈરાદો છે....(૨) કેમ ને છોડાય...તારા આખા કપ માં મારો અડધો અધિકાર કેમ ને છોડાય...મળવાને આવ કહી ને,બેફિકર એકલો મનેકેમ ને છોડાય....શું થયું ખબર નહિ....શું થયું ખબર નહિ,પણ આપણે શરૂ કરેલો આસંબંધ આમ પડતો કેમ ને છોડાય...શીખવ્યું હતું તે મને પ્રેમ કરતા,તું મને નહી સમજે કહી ને,આમ ભટકતો કેમ ને છોડાય...કેવું ગમે, શું ભાવે, પુછી પુછી ને,જાણી લીધેલો