અભિવ્યક્તિ.. - 1

  • 5.5k
  • 2.5k

અભિવ્યક્તિ.. બે જ વાતની આશા જે મફતમાં મળી શકે એમ હોય છે એક - થોડું રિસ્પેક્ટ અને બીજી - ખુશી,.. સ્ત્રીની આટલી નાની અપેક્ષા વધારે પડતી ગણાય ? ..   મને સમજાતું નહોતું,..  પણ,દુનિયા આવી જ છે -કપડાં વિનાના મર્દ ની દિમાગી હાલત તપાસવામાં આવેઅને કપડાં વિનાની સ્ત્રીનું ચારિત્ર્ય ? ક્યારેક સવાલોનું વાવાઝોડું થાયકયારેક અકળાઈને મન મૂંઝાયપ્રેમ ની તરસ વર્તાય ,આલિંગન નો અભાવ જણાયશરીર સાથે મન પણ ઝંખેએક એવા અનુભવનેજેને સંસ્કાર સાથે નહિ પ્રેમ સાથે લેવાદેવા હોય કશુંક જોઈએ જિંદગીથીકશુંક જોઈએ મોત પહેલાકશુંક જોઈએ જે કોઈ એક જ વ્યક્તિ આપી શકેકશુંક જોઈએ જે એની જ પાસે માણી  શકાયકોઈ હાથ,.. કોઈ સાથ,.. એક ધાર્યો,..