લુચ્ચું શિયાળ અને ભોળા જિરાફ ભાઈ

  • 6.8k
  • 2.3k

આજે તો બહુ જ ફેમસ એવી શિયાળ ની ખાટી દ્રાક્ષ વાળી વાત કરીશું.... લુચ્ચા શિયાળ ને દ્રાક્ષ ન મળી એટલે"આ દ્રાક્ષ તો ખાટી છે." એમ‌ કહીને આગળ ચાલવા માંડ્યુ...પણ વાર્તા ત્યાં જ પૂરી નથી થતી.... હવે જાણીએ આગળ ની વાર્તા...જે એ લુચ્ચા શિયાળ અને ભોળા જિરાફ ભાઈ ની છે...તો તૈયાર ને દોસ્તો... મારા દાદાજી ના ખજાના માંથી કાઢેલી એક રસપ્રદ અને આપણ ને બહુ મહત્વ ની શિખામણ આપી જાય એવી વાર્તા સાંભળવા....આપણે બધા જ લગભગ જાણીએ જ છીએ..પણ‌ તો પણ કદાચ કોઈ ન જાણતું હોય તો તેમના માટે... આગળ ની ફેમસ વાર્તા ની એક નાનકડી.ખુબજ .ટૂક માં ઝલક આપી દઉ...એક