કલર્સ - 4

  • 2.2k
  • 1
  • 1.2k

અગાઉ આપડે જોયું કે આઇલેન્ડ ની ખુબસુરતી દૂરથી જોઈ ને બધા ખૂબ જ ઉત્સાહ માં હતા.પીટર અને તેની ટીમે ખૂબ જ ઝડપ અને ચપળતા થી ત્યાં બધા ના રહેવા ની વ્યવસ્થા કરી દીધી છે.પીટર બધા ને આ અજાણ્યા આઇલેન્ડ પર ગ્રૂપ માં રહેવા અને દૂર સુધી ના જવા ની વિનંતી કરે છે.હવે આગળ... જો કે બધા માં રાઘવ નું ગ્રૂપ તેનું ફેવરિટ બની ગયું હતું. કેમ કે તેમાં બધા જ લોકો ખુશમિજાજ હતા.બપોરે જમ્યા બાદ પીટર તેના અમુક લોકો ને સાથે લઈ ને જંગલ તરફ જવાનો હતો,જેથી બીજા દિવસે કઈ તરફ જવું એ નક્કી થઈ શકે. એ દિવસ તો બધાનો