કલર્સ - 3

  • 2.4k
  • 1
  • 1.4k

અગાઉ આપડે જોયું કે ક્રુઝ પર બધા યાત્રી ખૂબ મજા કર્યા બાદ પીટર ને કોઈ અવાજ સંભળાય છે પણ એ કદાચ એનો વહેમ હતો,એવું સમજી ને એ ફરી ઊંઘી જાય છે અને જાગી ને જોવે છે કે... પીટર ખૂબ જ ખુશ હતો કે નિયત સમયે અને નિર્વિઘ્ને તે પોતાના ક્રુઝ મેમ્બર સાથે આ નવા આવેલા આઇલેન્ડ પર પહોંચી ગયો હતો.પીટર ની ટિમ દર વર્ષે કોઈ ને કોઈ નવા આઇલેન્ડ પર જતી,જો ત્યાં નો અનુભવ સારો રહે તો તે વર્ષ મેં ચાર પાંચ વાર ત્યાં બીજી ટ્રીપ કરતા. આઇલેન્ડ દેખાવ માં ખૂબ જ સુંદર હતો,ચોતરફ હરિયાળી અને ટેકરીઓ દેખાતી હતી,ઉંચા ઉંચા